ફિલ્મ જગત
News of Thursday, 19th July 2018

નવાઝૂદ્દીને વિદેશી યુવતી સાથે તસવીર કરી પોસ્ટ: કહ્યું આ યુવતી મારી રગે -રગમાં છે

મુંબઈ :વેબ સીરિઝ ‘સેક્રેડ ગેમ્સ'માં નવાઝુદ્દીનની એક્ટિંગને લોકોએ ખૂબ પસંદ કરી છે, જો કે આ સીરિઝ દરમિયાન પૂર્વ પીએમ રાજીવ ગાંધીને અપશબ્દો કહીને વિવાદમાં ફસાયા બાદ હવે નવાઝુદ્દીન ફરી ચર્ચામાં છે. પરણિત નવાઝુદ્દીને સોશિયલ મીડિયામાં એક વિદેશી યુવતી સાથે તસવીર પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યુ હતુ કે, ‘આ યુવતી મારી રગે-રગમાં છે.' પોસ્ટ બાદ ઘણી અટકળો લગાવાઈ રહી છે.

(12:49 pm IST)