ફિલ્મ જગત
News of Thursday, 19th July 2018

ફિલ્મ ‘એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં એક્ટ્રેસ અહાના કરશે પ્રિયંકા ગાંધીનો રોલ

મુંબઈ :પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમહોનસિંહની બાયોપિક ફિલ્મ ફિલ્મ ‘એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'માં પ્રિયંકા ગાંધીનો રોલ કોણ પ્લે કરશે તેની અટકળો લાગી રહી હતી. જો કે આ અટકળોનો અંત આવી ગયો છે.  ફિલ્મ ‘લિપ્સ્ટિક અન્ડર માય બુરખા'ની એક્ટ્રેસ અહાના કુમરાને પ્રિયંકા ગાંધીની ભુમિકા માટે કાસ્ટ કરવામાં આવી છે. ફિલ્મમાં અર્જૂન માથૂર રાહુલ ગાંધીની ભુમિકા કરી રહ્યો છે.

(12:35 pm IST)