ફિલ્મ જગત
News of Wednesday, 19th June 2019

રાહુલ ધોળકિયાની આગામી ફિલ્મમાં નજરે પડશે કૃતિ સેનન

મુંબઈ: રાહુલ ધોળકિયાના નિર્દેશનમાં બનનાર આગામી ફિલ્મમાં અભિનેત્રી કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં નજરે પડશે, એજર એન્ટર્ટેમેન્ટ માટે સુની ખેતરપાળ ફિલ્મમાં નિર્માણ કરશે એવું સૂત્રો દ્વારા જાણવા માંડ્યું છે પણ હજુ વાત સાચી છે કે ખોટી તે ચોક્કસ કહી શકાતું નથી. ફિલ્મ વિશે કૃતિએ જણાવ્યું કે કે તે એક મહિલા કેદ્રિત થ્રિલર ફિલ્મમાં કામ કરવા માંગતી હતી અને ફિલ્મ તેને જોઈતી હતી કહાની પર આધારિત છે. વર્ષે કૃતિની 'અર્જુન પટિયાલા' 'હાઉસફુલ 4' અને આશુતોષ ગોવારીકરની 'પાણીપત' રિલીઝ થશે.

(3:16 pm IST)