ફિલ્મ જગત
News of Tuesday, 19th June 2018

'ભલ્લાલ દેવ'ના બોડી ટ્રેનરે આપી 'સંજૂ' માટે રણબીરને ટ્રેનિંગ

મુંબઈ :બૉલીવુડ અભિનેતા રણબીર કપૂર આમ તો પોતાની ફિલ્મી કરિયરમાં કંઈ ખાસ બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું નથી. પરંતુ ફિલ્મ સંજૂ માટે સંજય દત જેવી બોડી બનાવવી સ્ક્રિપ્ટની માંગ હતી. જેના લીધે સંજય જેવી બોડી બનાવવી રણબીર માટે પડકાર સમાન હતુ ત્યારે જે ટ્રેનરે ફિલ્મ બાહુબલી માટે ભલ્લાલ દેવને એટલે કે રાણા દગ્ગુબાતીને ટ્રેનિંગ આપી તેણે રણબીર કપૂરને પણ ટ્રેનિંગ આપી છે.  

(12:00 pm IST)