ફિલ્મ જગત
News of Saturday, 19th May 2018

એકતા કપૂરે નવા શોનું કર્યું એલાન: ભોજપુરીના સુપરસ્ટાર મચાવશે ધમાલ

મુંબઈ: ટેલિવીજીન ક્ષેત્રમાં જાણીતું નામ એટલે એકતા કપૂર. તેને ઘણી ટીવી સિરિયલ બનાવી છે તેમજ વેબ સિરીઝ પણ ઘણી બનાવી લીધી છે. હવે તે ભોજપુરી શો બનાવવા જઈ રહી છે. એકતા કપૂરનો વેબ સિરીઝ શો હશે જેમાં ભોજપુરીના સુપરસ્ટાર કલાકારો ધમાલ મચાવવાના છે. એકતા કપૂરના શોનું નામ 'હીરો વર્દીવાળા' હશે. શોના 15 એપિશોડ શૂટ થઇ ગયા છે. વેબ સિરીઝના લેખક તથા નિર્દેશક મહેશ પાંડે છે.

(4:31 pm IST)