ફિલ્મ જગત
News of Friday, 19th April 2019

આ મારા માટે ખૂબજ મોટો ઝટકો હતો ઃ પુત્રી મસાબા દ્વારા તલ્લાકની અરજી દેવા પર નીના ગુપ્તા દુઃખી

અભિનેત્રી નીના ગુપ્તાએ પોતાની પુત્રી અને ફેશન ડીઝાઇનર મસાબા ગુપ્તા દ્વારા મધુ મેંટેનાથી તલાક માટે અરજી દેવા પર કહ્યું છે કે આ મારા માટે બહુજ મોટો ઝટકો હતો. નીનાએ  કહ્યું એક આમ માં ની જેમ હુ જલ્દબાજીમા કોઇ નિર્ણય ન લેવા કહ્યું હુ અને મારા પતિ મધુથી પ્યાર કરતા હતા અને હજુ પણ કરીએ છીએ.

(11:59 pm IST)