ફિલ્મ જગત
News of Monday, 19th March 2018

એરપોર્ટ પર ફેમિલી સાથે સ્પોર્ટ થયો શાહિદ કપૂર

મુંબઈ: બોલીવુડનો ચોકલેટી બોય શાહિદ કપૂર આગામી ફિલ્મ 'બત્તી ગુલ મીટર ચાલુ'ની શૂટિંગ ઉત્તરાખંડમાં પતાવીને મુંબઈ પરત ફર્યો છે. તાજેતરમાં શાહિદ કપૂરને મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવ્યો છે જેમાં તેની સાથે પત્ની મીરા રાજપુર અને પુત્રી મિશા પણ હતી.

શાહિદ કપૂરે સ્વેત શર્ટ અને ટ્રાઉઝર પહેર્યું હતું. શાહિદે પુત્રીને મિશાને કેડમાં લીધી હતી. જયારે પત્ની મીરા કેજુએલ લૂકમાં જોવા મળી હતી.

(5:54 pm IST)