ફિલ્મ જગત
News of Tuesday, 19th February 2019

સંજય કપૂરની પુત્રી શનાયા કરશે બોલીવુડમાં ડેબ્યુ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. બોની કપૂર અને સ્વ. શ્રીદેવીની પુત્રી જાહન્વી કપૂરે ગયા વર્ષે બોલીવુડમાં ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. સંજય કપૂરની પત્ની મહીપ કપૂરે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વાતને શેયર કરતા કહ્યું કે પોટનાઈ પુત્રીને ખુબ યાદ કરી રહી છે

(5:16 pm IST)