ફિલ્મ જગત
News of Tuesday, 19th January 2021

પૂજા હેગડેએ ફિલ્મ 'રાધે શ્યામ'નું પૂરું કર્યુંશૂટિંગ

મુંબઈ: અભિનેત્રી પૂજા હેગડે તેની આગામી ફિલ્મ 'રાધે શ્યામ' નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મમાં તેની સાથે પ્રભાસ પણ છે. પૂજાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં અભિનેત્રી કેમેરા તરફ જોતી અને પાછળ કારમાં બેઠેલી જોવા મળી રહી છે.તસવીરના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે કે, " શેડ્યૂલ 30 દિવસ પછી પૂર્ણ થયું છે .. હવે થોડા સમય માટે ઘરે .. હૈદરાબાદ - પછી બોમ્બે." ફિલ્મમાં પ્રભાસ રોમાંસ કરતી અભિનેત્રી પૂજા હેગડે જોવા મળશે.

(5:12 pm IST)