ફિલ્મ જગત
News of Saturday, 19th January 2019

રાષ્ટ્રપતિ કોવિંદ માટે '' મણિકર્ણિકા' ની સ્પેશ્યલ સ્ક્રીનીંગ

અભિનેત્રી કંગના રનોત અને ટીમએ  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે પોતાની આગામી ફિલ્મ મણિકર્ણિકા ધ કવીન ઓફ ઝાંસીની સ્પેશ્યલ સ્ક્રીનીંગ રાખી. રાષ્ટ્રપતિ ભવનમાં રાખવમાં આવેલ આ સ્ક્રીનીંગ દરમ્યાન બીજેપીના વરિષ્ઠ નેતા બાલકૃષ્ણ અડવાણી અને સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોષી પણ હાજર હતા. આ ફિલ્મ રપ જાન્યુઆરીએ રીલીઝ થશે.

(9:52 pm IST)