ફિલ્મ જગત
News of Tuesday, 18th December 2018

ફિલ્મ 'કેસરી'થી અક્ષય-પરિણીતીનો ફર્સ્ટ લુક આવ્યો સામે

મુંબઈ: બૉલીવુડ અભિનતા અક્ષય કુમાર અને પરિણીતી ચોપરાની આગામી ફિલ્મ 'કેસરી'માંથી બન્નેનો લુક સામે આવ્યો છે જેમાં તે પંજાબી લુકમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મની અંતિમ શૂઇટિન્ગ જયપુર ખાતે પુરી થઇ હતી. આ ફોટો બન્ને પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેયર કર્યો છે આ ફિલ્મ 21 માર્ચ 2019ના રિલીઝ થવાની છે.

(4:57 pm IST)