ફિલ્મ જગત
News of Monday, 18th November 2019

આયુષ્‍યમાનને ફિઝીકસના ટયુશનમા મળી હતીઃ એમનુ નામ અભિષેક લાગતુ હતુઃ પત્‍ની તાહિરાની પ્રતિક્રિયા

     આયુષ્‍યમાન ખુરાના ની પત્‍ની તાહિરા કશ્‍યપએ  એક શો મા બતાવ્‍યું છે કે તે આયુષ્‍યમાનને પહેલી વાર ફિઝીકસના ટયુશનમાં  મળી હતી.

     એમણે કહ્યું અમારો ૭૦ વિદ્યાર્થીઓનો બેચ હતો અને મને ખુબજ સમય સુધી લાગતું હતુ કે એમનું નામ અભિષેક છે.

     તાહિરાએ બતાવ્‍યું પુરા સેશનમાં અમે વાત કરી ન હતી પણ અમે એકબીજા પર ક્રશ હતા. કોલેજના દિવસોમાં અમારામા હરીફાઇ લાગતી હતી.

(11:13 pm IST)