જન્મદિવસ વિશેષ: સુંદર ન હોવા છતાં આ અભિનેતાએ ખેડી બોલીવુડથી હોલીવુડની સફર
મુંબઈ: બોલીવુડમાં આર્ટ ફિલ્મ એટલે સમાન્તર ફીલ્મનોના દિગ્ગ્જ સ્વ અભિનેતા ઓમ પૂરીનો આજે 68મોં જન્મદિવસ છે. આજે તેમના જીવન સાથે જોડાયેલ અમુક ખાસ વાતો તમને જણાવીએ। ઓમ પુરીનું કેરિયર ઘણું સંઘર્ષ ભર્યું રહ્યું છે પહેલું કારણ તો તેમનો ચહેરો જોઈ એવો સારો ન હતો એટલે એક અભિનેતા જેવો ટેનમો લુક ન હતો. તેમ છતાં આ અભિનેતાએ લુકમાં સારા દેખતા અભિનેતાઓને પાછળ પાડીને બોલીવુડથી લઈને હોલીવુડ સુધીને સફળ ખેડી હતી.
ઓમ પૂરીનો જન્મ 18 ઓક્ટોબર 1950માં હરિયાણાના અંબાલા ગામમાં થયો હતો. ઓમ પુરીના પિતા રેલવે કર્મચારી હતા. તેમની શરૂઆતનો અભયસ અંબાલામાં જ મેળવ્યો હતો. ત્યાર પછી પંજાબથી નીકળીને ઓમપુરી નેશનલ સ્કૂલ ઓફ દરમાં દિલ્હી ખાતે એક્ટિંગમાં પ્રવેશ મેળવ્યો। ત્યાં તેમની મુલાકાત નસીરુદ્દીન શાહ સાથે થઈ. આ મિત્રતા 40 વર્ષ સુધી કાયમ રહી અનેક વખત ઓમપુરીની આર્થિક મદદ કરી નસીરે। એક ઈન્ટવ્યુહમાં ઓમપુરીએ કહ્યું કે જો મને નસીર મદદ ન કરતા તો આજે હું આ મુકામ પર ન હોત, ઓમપુરીએ અંદાજે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું। આ સિવાય ઓમ પુરીએ હોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું।