ફિલ્મ જગત
News of Thursday, 18th October 2018

નેટ પર વાઈરલ થઈ રહી છે દિશાની હોટ તસવીર: 5 કલાકમાં મળી 10 લાખ લાઈક

મુંબઈ :બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની ફિલ્મ ભારતમાં મુખ્ય ભુમિકામાં જોવા મળશે. ફિલ્મની શુટિંગ હાલમાં જ પૂર્ણ થઈ છે. ત્યારે તાજેતરમાં દિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જે જોત જોતામાં વાઈરલ થઈ ગઈ હતી

   દિશાની આ બિકીની વાળી તસવીરને આશરે 5 કલાકમાં 10 લાખથી પણ વધુ લોકોએ લાઈક કરી છે. દિશાએ પહેલીવાર બિકીની તસવીર શેર કરી છે.

(2:28 pm IST)