ફિલ્મ જગત
News of Thursday, 18th October 2018

રૂપસુંદરીઓ

 હેમા માલીનીની બર્થ-ડે પાર્ટીમાં રેખા અને ઇશા દેઓલ  તખ્તાણી એકબીજાને ભેટીને ગાલ પર કિસ કરતાં જોવા મળ્યાં હતાં. હેમા માલિનીની મંગળવારે ૭૦મી વરસગાંઠ હતી, જેની પાર્ટી જુહુમાં આવેલી એક રેસ્ટોરામાં રાખવામાં આવી હતી.(૧.૫)

 

(11:36 am IST)