ફિલ્મ જગત
News of Tuesday, 18th September 2018

26 વર્ષ બાદ સિલ્વર સ્ક્રિન શેર કરશે ફિલ્મ 'બોલ રાધા બોલ'ની આ જોડી

 

મુંબઈ ;26 વર્ષ અગાઉ ફિલ્મ બોલ રાધા બોલમાં સાથે જોવા મળેલી જોડી રિષિ કપૂર અને જૂહી ચાવલા ફરી એક વાર સિલ્વર સ્ક્રિન શેર કરતા જોવા મળશે. હિતેશ ભાટિયાના દિગ્દર્શન નીચે તૈયાર થઈ રહેલી કોમેડી ફિલ્મનું શૂટિંગ હાલ દિલ્હી ખાતે શરૂ થયુ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, રિષિ કપૂરને ફિલ્મ 102 નોટ આઉટમાં પણ 26 વર્ષ બાદ અમિતાભ બચ્ચન સાથે કામ કર્યુ હતુ.

(12:57 pm IST)