ફિલ્મ જગત
News of Thursday, 18th July 2019

આયુષ્માન ખુરાનાએ ટ્વિટર પર સાડી ચેલેન્જ સ્વીકારતાં શેર કર્યો સાડીવાળો ફોટો

આયુષ્માન ખુરાનાએ સાડી ચેલેન્જનો સ્વીકાર કરતાં સાડી પહેરેલો ફોટો ટ્વિટર પર શેર કર્યો. આ ફોટો તેની આવનારી 'ડ્રીમગર્લ'ના કેરેકટરનો છે. ફોટોમાં તેણે બ્લુ સાડી પહેરી છે અને તે બાઇક પર બેઠો છે. પગમાં તેણે સ્લિપર પહેર્યા છે. આ ફોટોને ટ્વિટર પર શેર કરીને આયુષ્માને ટ્વીટ કર્યુ હતું કે 'ફિલ્મ 'ડ્રીમગર્લ'આ વર્ષના અંતમાં રિલીઝ થશે.'

(11:40 am IST)