ફિલ્મ જગત
News of Wednesday, 18th July 2018

મને સ્ટ્રીટ ફૂડ વધુ પસંદ છે: ટીવી એક્ટ્રેસ મીરા દેઓસ્થળે

મુંબઈ: 'ઉડાન' સિરિયલ ફેમ મીરા દેઓસ્થલનું કહેવું છે કે તેને સ્ટ્રીટ ફૂડ વધુ પસંદ છે. પોતાના ઓનસ્ક્રીન પાત્રની જેમ જ મીરા અંગત જીવનમાં પણ સાધારણ જીવન જીવે છે. મીરાંનું કહેવું છે સ્ટ્રીટ ફૂડ પહેલાથી જ તેને પસંદ છે. જયારે હું મિત્રોને મળું છું કે કામ પરથી રજા લવ છું ત્યારે હું મોટા રેસ્તરૉંરેન્ટમાં જવાના બદલે મને સ્ટ્રીટ ફૂડ ખાવાનું વધુ ગમે છે. મને રસ્તા પર વેંચતા વડા પાવ,પાણી-પુરી, ચાટ વગેરે જેવી વસ્તુ ખાવી વધુ પસંદ છે.

(4:37 pm IST)