ફિલ્મ જગત
News of Wednesday, 18th July 2018

26 સપ્ટેમ્બરના થશે પોન્ડેચરી આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો આરંભ

મુંબઈ: પોન્ડેચરી આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવના પહેલા ચારણનું આયોજન આગામી સપ્ટેમ્બરમાં થવાનું છે. આ ફિલ્મી મહોત્સવમાં 25 દેશોની 100થી વધુ ફિલ્મો રજૂ કરવાં આવશે. આ ફિલમોહત્સવનું આયોજન પીકરફલીક અને પોન્ડેચરી પર્યટન વિભંગ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉત્સવ 26 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે પાંચ દિવસીય ફિલ્મોત્સવનો સહયોગી દેશ ફ્રાન્સ છે.પહેલા ચરણમાં ફ્રાન્સની સિનેમા, કળા અને સંસ્કૃતિ બતાવવામાં આવશે.

(4:36 pm IST)