ફિલ્મ જગત
News of Tuesday, 18th June 2019

પુરાવાના અભાવે જંગલીનો હીરો છૂટી ગયો

મુંબઈ: તાજેતરમાં આવેલ ફિલ્મ જંગલીમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા વિદ્યુત જામવાલને અનુક વર્ષ જુના એક કેસને લઈને  જયારે કોર્ટમાં પુરાવાના અભાવે તેને આ કેસમાંથી દોષ મુક્ત જાહેર કરવામાં આવ્યો છે. 2007માં વિદ્યુત અનેએક  તેના એક મિત્ર પર જુહુમાં એક રેસ્ટોરેન્ટમાં નશાની હાલતમાં એક વ્યક્તિને બોટલ મારીને ઈજાગ્રસ્ત કર્યો હતો અને ત્યાર પછી વિહયુત અને તેના મિત્ર પર જાનથી મારી નાખવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

(5:34 pm IST)