News of Monday, 17th June 2019
રણવીર અને ગાવસ્કર વિડીયોમાં ' બદન પે સિતારે લપેટે હુએ'' ગીત પર ડાન્સ કરતા નજરે આવ્યા
ભારત-પાકિસ્તાન વચ્ચે રવિવારના રમાયેલ વિશ્વકપ મેચમાં કોમેન્ટ્રી કરવા આવેલ અભિનેતા રણવીરસિંહ અને પૂર્વ ક્રિકેર સુનિલ ગાવસ્કરનુ બદન પે સિતારે લપેટે હુએ ગીત પર ડાંસ કરતા એક વિડીયોમાં સામે આવ્યા છે. ફિલ્મ ૮૩ માં કપિલદેવની ભૂમિકામા નજરે આવી રહેલ રણવીરએ પ્રથમ વખત કોમેન્ટ્રી કરી હતી.
(12:19 am IST)