ફિલ્મ જગત
News of Saturday, 18th May 2019

''ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ'' થી સેન્સર બોર્ડએ હટાવ્યા ગીતા અને કુરાન સંબંધી દ્રશ્યો

સેન્સર બોર્ડએ અર્જુન કપુર અભિનિત આગામી ફિલ્મ ઇન્ડીયાઝ મોસ્ટ વોન્ટેડના નિર્માતાઓને તે દ્રશ્યોને હટાવવા માટે કહ્યું છે જેમા કુરાન અને ભગવદ  ગીતા નો ઉલ્લેખ છે ફિલ્મના નિર્દેશક રાજકુમાર ગુપ્તાએ કહ્યું અમે બધા ધર્મોનુ સમ્માન કરીએ છીએ. માટે જયારે અમને અનુરોધ કરવામા આવ્યો તો અમે આવા દશ્યોને હટાવવા નિર્ણય કર્યો.

(11:48 pm IST)