ફિલ્મ જગત
News of Thursday, 18th April 2019

અભિનેત્રીઓને પણ હવે મળવા લાગ્યુ છે મહેનતના પ્રમાણમાં વળતરઃ કૃતિ સેનન

         બોલિવુડ એકટર અને એકટ્રેસના વેતનમાં અંતરને લઇ કૃતિ સેનનએ કહ્યું છે કે ધીમે પણ સાચી રીતે સ્થિતિ બરાબર થાય છે. કૃતિએ કહ્યું હવે અભિનેત્રીઓને એમની મહેનતના હિસાબથી પૈસા મળવા લાગ્યા છે. પણ હજુ લાંબી દુરી નકકી કરવી બાકી છે. એમણે કહ્યું કે હવે દર્શક મહિલાઓ પર કેન્દ્રીત વાર્તાઓ સ્વિકારવા લાગ્યા છે.

(10:17 pm IST)