ફિલ્મ જગત
News of Friday, 18th January 2019

ફરી એકવાર ટીવી પર્દે નજરે પડશે પ્રાચી દેસાઈ: આ શોથી કરશે કમબેક

મુંબઈ:મુંબઈ: અભિનેત્રી પ્રાચી દેસાઈ લગભગ 10 વર્ષ પછી ફરી એક વાર ટીવી પર પાછા ફરવા તૈયાર છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રાચીએ આગામી સુપરનેશનલ સિરીઝ,કવચ  2 ની ભૂમિકા માટે હા આપ્યો છે. ટેલિવિઝનથી દૂર હોવા છતાં, પ્રાચી બોલીવુડમાં કારકિર્દી બનાવવા માંગતી હતી. પરંતુ કેટલીક ફિલ્મો કર્યા પછી, તેમને લાંબા સમય સુધી કોઈ ફિલ્મ ઓફર મળી નથી. તેથી જ તેઓ ફરી ટીવી પર પાછા આવી રહ્યા છે.

(5:30 pm IST)