ફિલ્મ જગત
News of Saturday, 17th November 2018

આથિયા શેટ્ટીને ડૂબતા કેરિયરને પાર લગાડશે સલમાન ખાન

મુંબઈ: બૉલીવુડ દબંગ સ્ટાર સલમાન ખાન ફરી એકવાર સુનિલ શેટ્ટીને પુત્રી આથિયા શેટ્ટીને રિલોન્ચ કરશે. સલમાન ખાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ગોડફાધર કહેવામાં આવશે છે. સલમાને બોલીવુડમાં ઘણા નવોદિત કલાકરોને લોન્ચ કર્યા છે. સલમાન ખાને સુનિલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીને ફિલ્મ હીરોની રીમેકમાં લોન્ચ કર્યો હતો. આથિયા શેટીનું કેરિયર અત્યરે બરાબર ચાલી નથી રહ્યું અને તેથી સલમાન આથિયાને રિલોન્ચ કરશે. સલમાન આથિયાને ફિલ્મ ભારત અથવા દબંગ-3માં લોન્ચ કરી શકે છે.

(5:20 pm IST)