ફિલ્મ જગત
News of Saturday, 17th November 2018

રેમોની ABCD-3માં ગીતને કોરિયોગ્રાફ ધર્મેશ

મુંબઈ: રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર રેમો ડિસૂજાએ ડાન્સર ધર્મેશ યેલાન્દે પોતાની આગામી નૃત્ય આધારિત ફિલ્મના એક ગીતને કોરિયોગ્રાફર કરશે. રેમોએ ધરમેશાએ આ ઓફર  તેને સ્ટારપ્લસ ના ડાન્સ રિયાલીટીશો  'ડાન્સપલ્સ4' એક પ્રદર્શનને જોઈએ કહ્યું. રેમોએ એક બયાનમાં કહ્યું 'એક ફિલ્મમેકરના રૂપે જયારે તમે આવું કઈ જોવો છો એક કલાકર માટે તમારી ઈજ્જત વધી જતી હોય છે જે રીતે ધર્મેશે અને તેની ટીમે એક સારું પ્રદર્શન કર્યું છે અને તેથી હું મારી આગામી ફિલ્મમાં એક ગીત ધર્મેશ પાસે કોરિયોગરએફ કરાવીશ.

(5:09 pm IST)