ફિલ્મ જગત
News of Wednesday, 17th October 2018

રિલીઝ થયું વિદ્યુત જામવાલની ફિલ્મ 'જંગલી'નું ટીઝર

મુંબઈ: બોલીવુડના માંચો મેન અભિનેતા વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ જંગલીનું ટીઝર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં વિદ્યુત એક પશુ ડોક્ટર છે જે હાથિયો પ્રત્યે તેના લગાવના લીધે તે તસ્કરો સાથે પણ લડે છે. ફિલ્મનું રિજ઼ર ખુબ રોચક છે જે મનુષ્ય અને જાનવરો વચ્ચે થતા પ્રેમની વાત રજૂ કરે છે. આ ફિલ્મ 5 એપ્રિલ 2019ના રિલીઝ થવાની છે.

(5:02 pm IST)