ફિલ્મ જગત
News of Monday, 17th September 2018

બોયફ્રેન્ડ સુમિત વ્યાસ સાથે એકતાએ લીધા સાત ફેરા

મુંબઈ:બૉલીવુડ એક્ટર સુમિત વ્યાસે પોતાની ગર્લફ્રેન્ડ એકતા કૌલ સાથે કાશ્મીરી રીતિ રિવાજો પ્રમાણે લગ્ન કરી લીધા છે જેના ફોટોઝ તેને સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે. લગ્ન પહેલા થયલે મેહદી, પીળી સંગીત  સહિતના તમામ ફંક્શનના ફોટો અને વિડિઓ શ્યેર કર્યા છે ફોટોમાં બન્ને ખુબ સુંદર દેખાય રહ્યા છે.

(5:36 pm IST)