News of Monday, 17th September 2018
અનુપ જલોટા પોતાનાથી 37 વર્ષ નાની એક્ટ્રેસ જસલીન મથારુને કરી રહ્યા છે ડેટ
મુંબઈ :બિગ બોસ 12ના મંચ પર રવિવારે ભજન સમ્રાટ અનુપ જલોટા પ્રેમ સંબંધને લઈ મોટો ખુલાસો થયો છે. અનુપ જલોટા પોતાની જ શિષ્યા રહેલી ગાયિકા અને અભિનેત્રી જસલીન મથારુને ડેટ કરી રહ્યા હોવાનો બિગ બોસના સેટ પર એકરાર કર્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેત્રી જસલીન મથારુ અનુપ જલોટા કરતા ઉંમરમાં 37 વર્ષ નાની છે.
(1:11 pm IST)