ફિલ્મ જગત
News of Saturday, 17th August 2019

શિલ્પા શેટ્ટીએ એડ માટે 10 કરોડ જતા કર્યા

મુંબઈ:બોલીવડુની હોટ અને ગ્લેમરસ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ફિટનેસના મામલે નવી અભિનેત્રીઓને પણ માત આપી દે છે 44 વર્ષીય આ અભિનેત્રી એક દમ યુવાન દેખાઈ રહી છે તે પોતાની જાતને ફિટ રાખવા માટે કલાકો સુધી યોગા કરે છે થોડા સમય પહેલા તેમને પોટાઇન ફિટનેસ એપ લોન્ચ કરી છે તેમને એક સ્લીમીંગ પીલની એડ મળી હતી તેના માટે 10 કરોડની ઓફર કરી હતી પરંતુ શિલ્પાએ આ એડમાં કામ કરવા માટે ના  કહી દીધી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:20 pm IST)