ફિલ્મ જગત
News of Tuesday, 17th July 2018

ફિલ્મ ‘ZERO’માં કેટરીનાનો લુક શાહરૂખ ખાને કર્યો શેર

મુંબઈ :બોલીવુડનો બાદશાહ કિંગ ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપકમિંગ ફિલ્મ ‘ZERO'માં કેટરીના કૈફનો લુક શેર કર્યો છે  શાહરૂખ ખાને આ ફોટા સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, ‘તેના (કેટરીના) ઘણા સુંદર ફોટોઝ છે પણ આ પિક્ચરમાં મને મારી દોસ્તની સુંદરતાથી કંઈક વધુ ઝળકી આપી છે. આશા છે કે, તેને તમારા બધાનો પ્રેમ મળશે.' ફિલ્મ કેટરિના એક પોપ્યૂલર અભિનેત્રીનો રોલ કરે છે.

(1:27 pm IST)