ફિલ્મ જગત
News of Thursday, 17th May 2018

બોલીવુડની ફિલ્મોના ભવ્ય સેટના નિર્માણ પાછળ કેટલો સમય અને કેટલા રૂપિયા ખર્ચાયા ?

મોગલે આઝમ,દેવદાસ અને ચંદ્રમુખીનો કોઠો તેમઃ બોમ્બે વેલવેટના સેટનો પણ ઇતિહાસ

મુંબઈ :બોલીવુડની ફિલ્મોના સેટ પાછળ ખુબ જ મહેનત કરતી હોય છે સેટની ભવ્યતા દર્શકોને ઉડીને આંખે વળગે તેવી હોય છે ઘણીવાર બોલીવુડ ફિલ્મો કરતાં આપણને તેના સેટ્સ વધારે પસંદ આવે છે. 1960માં બનેલી મુગલે આઝમના ગીત પ્યાર કિયા તો ડરના ક્યાનો શીશ મહેલનો સેટ 2 વર્ષે 15 લાખના ખર્ચે તૈયાર થયો હતો. ભણસાલાની દેવદાસનો સેટ 20 કરોડ અને ચંદ્રમુખીનો કોઠો 12 કરોડમાં તૈયાર થયો હતો. ફિલ્મ બોમ્બે વેલ્વેટનો સેટ કોલંબોમાં 9.5 એકર જમીનમાં 12 કરોડના ખર્ચે 11 મહિને તૈયાર થયો હતો.

(7:46 pm IST)