News of Wednesday, 17th April 2019
આલિયા ભટ્ટ અને વરૂણ ધવન અભિનીત ''કલંંક'' સિનેમાઘરોમાં થઇ રીલીઝ
આલિય ભટ્ટ અને વરૂણ ધવન અભિનિત બુધવારના રીલીઝ થઇ કલંક ને ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (ટીઓઆઇ) એ બાંધી રાખનાર ભવ્ય દ્રશ્યોથી ભરેલી ફિલ્મ બતાવી, જયારે એનડીટીવીએ આને ખેંચેલી લાંબી ફિલ્મ કહી. બોલીવુડ હંગામા પ્રમાણે આ ફિલ્મથી જોડાણ મહસુસ થતુ નથી. ''કલંક'' ને ટીઓઆઇ, એનટીવી ૩/પ જયારે બોલીવુડ હંગામાએ ર/પ સ્ટાર આપ્યા છે.
(11:26 pm IST)