ફિલ્મ જગત
News of Tuesday, 17th April 2018

'મિલન ટોકીજ'માટે અલી ફજલે ઘટાડ્યું વજન

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અલી ફજલે પોતાની આગામી ફિલ્મ મિલન ટોકીજ માટે તૈયારીઓ શરૂ  કરી દીધી અને આ ફિલ્મ માટે અલી ફજલે વજન પણ ઘટાડવાનું શરૂ કરી દીધું છે. અલી ફજલે અત્યારે આ ફિલ્મ માટે 10 કિલો વજન ઘટાડ્યું છે. વજન ઘટાડવા માટે અલી ફજલે કહ્યું કે વજન ઘટાડવા માટે તેને કાર્બોહાઇડ્રેડ ફરી અને સુગર ફરી ફૂડ ખાધું હતું અને ટ્રેનર તેને રોજના પાંચ કિલોમીટર દોડાવે છે. અને બીજી એકવાત તેને જાણવા મળી કે જો મનથી મક્કમ હોય તો ગમે તે કાર્ય કરી શકાય છે.

(4:48 pm IST)