ફિલ્મ જગત
News of Saturday, 17th March 2018

લગ્ન પછી પોતાની મેરિડ લાઈફ એન્જોય કરી રહ્યા છે શોએબ-દીપિકા

મુંબઈ: ટીવી એક્ટર શોએબ ઇબ્રાહિમ અને એક્ટ્રેસ દીપિકા કક્કરે થોડા દિવસ પહેલા જ લગ્નના બંધનમાં બંધાયા છે. અત્યારે આ મેરિડ કપલ પોતાની મેરિડ લાઈફ એન્જોય કરી રહ્યા છે. લગ્ન પછી તાજેતરમાં થોડા કે ફોટોસ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. ફોટોમાં આ કપલ ઘરની સફાઈ કરતું જોવા મળી રહ્યું છે.તો બીજા એક ફોટોમાં શોએબ અને દીપિકા સ્કૂટર પર બેઠા છે અને સ્કૂટર પર લખવામાં આવ્યું છે જસ્ટ મેરિડ.આ તમામ ફોટોઝને દીપિકાએ પોતાના ઇન્સટ્રાગ્રામ એકાઊંન્ટ પર શેયર કરી છે. શોએબ સાથે લગ્ન પહેલા દીપિકાએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે અને દીપિકાના બદલે તેને ફૈજા નામ રાખ્યું છે.

(5:10 pm IST)