ફિલ્મ જગત
News of Monday, 16th December 2019

મારી પસંદગીનો ક્રિકેટર છે ધોની, તે એક દબંગ ખેલાડી છેઃ સલમાન ખાનની પ્રતિક્રિયા

સલમાનખાનએ જણાવ્યું છે કે ધોની મારો પસંદગીનો ક્રિકેટર છે તે એક દબંગ ખેલાડી છે. એમણે જણાવેલ કે તે ભારતીય ઓલરાઉન્ડર કેદાર જાધવને વ્યકિતગત રીતે જાણે છે.

જયારે દબંગ-૩ માં એમને કો-સ્ટાર કિચ્ચા સુદિપએ કહ્યું કે અનિલ કુંબલે હંમેશાથી એમનો પસંદગીનો ક્રિકેટર રહ્યો છે અને તે રોહિત શર્માને પણ પસંદ કરે છે.

(11:45 pm IST)