ફિલ્મ જગત
News of Monday, 16th December 2019

ટીવી સિરિયલ 'સાથ નિભાના સાથિયા' ફેમ ભાવિનીએ કરી ધવલ દવે સાથે સગાઇ

મુંબઈ: ટીવી સીરિયલ સાથ નિભાના સાથિયામાં રાધા તરીકે પ્રખ્યાત બનેલી ભાવિની પુરોહિતે તાજેતરમાં ધવલ દવે સાથે એક ખાનગી રોકા સમારોહમાં સગાઈ કરી હતી. ભાવિનીએ પોતાનો સગાઈનો ફોટો ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો.સમારોહ દરમિયાન ભાવિનીએ પિંક કલરનો સૂટ પહેર્યો હતો અને તેની મંગેતર ધવલે પણ પિંક કલરનો કુર્તા પહેર્યો હતો.ભાવિનીની મંગેતર ધવલ એક સોશિયલ મીડિયા બ્લોગર છે. સિવાય તેઓ ધંધો પણ કરે છે.

(5:36 pm IST)