ફિલ્મ જગત
News of Thursday, 16th August 2018

'ગોલ્ડ' અને 'સત્યમેવ જયતે'નું ફર્સ્ટ ડે બમ્પર કલેક્શન

મુંબઈ :અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ગોલ્ડ અને જ્હોન અબ્રાહિમ સ્ટારર ફિલ્મ સત્યમેવ જયતે 15મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરી દેવામાં આવી છે. ત્યારે પ્રથમ દિવસે જ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરતા સારૂ એવું કલેક્શન કરી લીધુ છે

   ફિલ્મ ગોલ્ડનું ફર્સ્ટ ડે કલેક્શન 25.25 કરોડ તેમજ સત્યમેવ જયતેએ પ્રથમ દિવસે 20.52 કરોડ રૂપિયાની કમાણી કરી છે.   

(8:21 pm IST)