ફિલ્મ જગત
News of Thursday, 16th August 2018

'સ્ત્રી'નું ત્રીજું ગીત થયું રિલીઝ: શ્રદ્ધા સાથે રોમાન્સ કરતો જોવા મળ્યો રાજકુમાર રાવ

મુંબઈ:બૉલીવુડ અહીંનેત્રી શ્રદ્ધા કપૂર અને અભિનેતા રાજકુમાર રાવની આગામી ફિલ્મ સ્ત્રીના એક પછી એક ગીત રિલીઝ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ફિલ્મનું ત્રીજું ગીત 'નજર લગ જાયે' રિલીઝ થયું છે જેમાં શ્રદ્ધા અને રાજકુમાર રોમાન્સ કરતા જોવા મળી રહ્યં છે. પહેલા ફિલ્મના બે ગીત મિલેગી મિલેગી અને કમરિયાં રીલિઝ કરવામાં આવ્યા હતા જેને દર્શકોને ખુબ પસંદ કરાય છે. ફિલ્મના ત્રીજા ગીતને સચિન-જિગરની જોડીએ કમ્પોઝ કર્યું છે. ગીતને અવાજ સચિન-જીગર અને કિંગે આપ્યો છે.

(6:07 pm IST)