ફિલ્મ જગત
News of Thursday, 16th August 2018

પોતાના મેરેઝને પ્રાઈવેટ રાખવા રણવીર-દીપિકાએ મહેમાનો માટે લીધો મોટો નિર્ણય

મુંબઈ :બોલિવૂડનુ સ્ટાર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આ વર્ષે 20મી નવેમ્બરના રોજ ઈટલીમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ત્યારે આ કપલે પોતાના લગ્ને પ્રાઈવેટ રાખવા મહત્વનો નિર્ણય લીધો છે. આ સ્ટાર કપલે પોતાના લગ્નમાં આમંત્રિત મહેમાનોને પોતાની સાથે મોબાઈલ, કેમેરા ન લાવવા વિનંતી કરી છે. તેઓ પોતાના લગ્નના ફોટો ફેન્સ અને મીડિયા સાથે જાતે શેર કરવા માંગે છે.  

(1:29 pm IST)