News of Monday, 16th July 2018
હું ફની પર્સન નથી:મને કોમેડીથી ડર લાગે છે
મારો ઝુકાવ હંમેશાં ડ્રામા તરફ: ઇશાબેલ કૈફ
મુંબઈ :બોલિવૂડની ટોચની અભિનેત્રી કેટરીના કૈફની બહેન ઇશાબેલ કૈફ પણ હવે ફિલ્મોમાં જોવા મળશે. તે 2014માં એક કેનેડિયન ફિલ્મમાં જોવા મળી હતી. હવે તે સૂરજ પંચોલીની ઓપોઝિટ ‘ટાઇમ ટુ ડાન્સ'ના માધ્યમથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે
ઈશાબેલ કહે છે કે હું ફની પર્સન નથી. તેથી મને કોમેડીથી ડર લાગે છે. મારો ઝુકાવ હંમેશાં ડ્રામા તરફ રહ્યો છે
(12:46 pm IST)