ફિલ્મ જગત
News of Saturday, 16th June 2018

સલમાન ખાનને લઈને તેના મિત્ર આમિર ખાને કહ્યું કંઈક ખાસ....

બૉલીવુડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ રેસ-3 ઈદના દિવસે રિલીઝ થઇ છે ફિલ્મના રિલીઝ પછી સલમાન ખન્ના ખાસ મિત્ર આમિર ખાને તેના વિષે કંઈક ખાસ મીડિયા સામે કહ્યું છે.  આમિરે ટ્વિટ કરીને કહ્યું કે માઇ હજુ ફિલ્મ નથી જોઈ પણ વિશ્વાસ છે કે ફિલ્મ ખુબ સરસ હશે હું મારા પરિવાર સાથે ફિલ્મ જોવા જરૂર જઈશ. ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે અને બધા રેકોર્ડ તોડી દેશે.

(2:37 pm IST)