ફિલ્મ જગત
News of Saturday, 16th June 2018

'ધડક'નું નવું પોસ્ટર રિલીઝ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી સ્વ. શ્રીદેવીની પુત્રી જાહન્વી કપૂર અને શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટરની ફિલ્મ 'ધડક'નું નવું પોસ્ટર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે જો કે થોડા દિવસ પહેલા ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું જેને દર્શકોએ ખુબ પસંદ કર્યું છે અત્યારે રિલીઝ થયેલ પોસ્ટરમાં જાહન્વી અને ઈશાન એક ટ્રેનમાં બેઠા છે અને બન્ને ના ચહેરા પર એક પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે. ફિલ્મ મેળવી બેકગ્રાઉન્ડમાં બની છે. ફિલ્મ હોરર કિંલિન્ગ પર આધારિત છે.

(2:36 pm IST)