ફિલ્મ જગત
News of Thursday, 16th May 2019

બે ડેડી જોઇ મારા બાળકો ડરી જાતઃ મેડમ તુષાદમાં પોતાના પુતળા પર શાહિદની ટિપ્પણી

         અભિનેતા શાહિદકપુરએ ગુરુવારના સિંગાપુરના મેડમ તુસાદ સંગ્રહાલયમાં લાગેલ પોતાના મીણના પુતળાનું અનાવરણ કર્યુ. શાહિદ આ ઇવેન્ટમાં પોતાની પત્ની મીરા રાજપૂતને લઇેને ગયા હતા. પોતાના બાળકો સાથે ન લાવવાના સવાલ પર શાહિદએ હસતા હસતા જવાબ આપ્યો એમને લાગત આ શું થઇ ગયુ ? બબ્બે ડેડી જોઇ શાયદ તે ડરી જાત.

(11:01 pm IST)