ફિલ્મ જગત
News of Thursday, 16th May 2019

સેન્સર બોર્ડએ ફિલ્મ દે દે પ્યાર દે મા શરાબની બોટલને ગુલદસ્તામાં બદલ્યો

         આવનારી ફિલ્મ ' દે દે પ્યાર દે '' મા એકટ્રેસ રકુલ પ્રિતના હાથમાં શરાબની બોટલ પકડેલ સીનને સેન્સર બોર્ડએ ફૂલોના ગુલદસ્તાથી બદલવા કહ્યું છે. આ ઉપરાંત સેન્સર બોર્ડએ ફિલ્મના બે ડાયલોગ પણ ડીલીટ કર્યા છે.

(11:00 pm IST)