News of Thursday, 16th May 2019
5 જૂનના ચીનમાં રિલીઝ થશે ઋત્વિક-યામિની ફિલ્મ 'કાબિલ'
મુંબઈ: અત્યારના સમયમાં ચીની સિનેમાઘરોમાં હિન્દીની ડબ ફિલ્મોની બોલબાલા જોવા મળી રહી થોડા સમય પહેલા આયુષ્માન ખુરાનાની ફિલ્મ અંધાધુન રિલીઝ થઇ હતી જેને ચીનમાં કરોડોનો બિઝનેસ કર્યો હતી હવે એવા સમાચાર મળ્યા છે કે ઋત્વિક રોશન અને યામી ગૌતમની અભિનીત ફિલ્મ કાબિલ 5 જૂનના ચીની ભાષામાં ડબ કરીને રિલીઝ કરવામાં આવશે. મૂવીઝનું ચિની પોસ્ટર સોશિયલ મીડિયા પર લોન્ચ કરવામાં આવ્યું છે. આ એક્શન થ્રિલર ફિલ્મ ઋત્વિક રોશન અને યામી ગૌતમ અંધ દંપતી ભજવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રમોટ કરવા માટે યામી ગૌતમ સાથે ઋત્વિક ચાઇના માં વર્થ ચાઇના મુલાકાતે હોઈ શકે છે.
(5:21 pm IST)