ફિલ્મ જગત
News of Friday, 16th April 2021

ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન સાથે જોડાઈ અભિનેત્રી સોનમ કપૂર

મુંબઈ: અભિનેત્રી સોનમ કપૂર આહુજાએ ગુરુવારે એક વીડિયો અપલોડ કર્યો, જેમાં તેણે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન માટે પોતાનો ટેકો દર્શાવ્યો. અભિનેત્રીએ એક પોસ્ટમાં અનેક તસવીરો લગાવી, સાથે સાથે ફિલ્મનો વારસો જાળવવાની જરૂરિયાત દર્શાવતો એક વીડિયો પણ પોસ્ટ કર્યો. તે પણ ઇચ્છે છે કે આવનારી પેઢીએ સિનેમાની કળામાં કેવા પ્રયાસો કર્યા છે તે જોવા.

(5:14 pm IST)