ફિલ્મ જગત
News of Tuesday, 16th April 2019

ફિલ્મ પર રોક લાગ્યા પછી યૂ-ટયૂબથી હટાવવામા આવ્યૂં પીએમ મોદીની બાયોપીકનુ ટ્રેલર

ચૂંટણી આયોગ દ્વારા વિવેક ઓબરોય અભિનીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકની રીલીઝ લોકસભા ચૂંટણી સુધી રોકયા પછી હવે તેનુ ઓફીશ્યલ લટ્રેલર યુ-ટયુબથી હટાવી લેવામાં આવ્યું છે. આયોગએ કહ્યું હતુ કે ચુંટણી દરમ્યાન આવી કોઇપણ બાયોપિકને રીલીઝ ન કરવી જોઇએ.

(12:07 am IST)