ફિલ્મ જગત
News of Tuesday, 16th April 2019

બહેન અને માતા સાથે ઈશ્કોન મંદિરે પૂજા કરવા પહોંચી શિલ્પા શેટ્ટી

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા તાજેતરમાં રામ નવમીના પર્વ નિમિતે ઈશ્કોન મંદિરમાં પૂજા કરવા માટે બહેન શમીરા અને માતા સાથે પહોંચી હતી જેના વિડિઓ અને ફોટોસ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. આ અવસર પર શિલ્પના અને તેની ફેમેલી ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા. શિલ્પાએ સાડી અને અબહેન અને માતાએ ડ્રેસ પહેર્યો હતો.

(6:32 pm IST)