ફિલ્મ જગત
News of Tuesday, 16th April 2019

અર્જુન કપૂરની ફિલ્મ 'india's most wanted' નો ફર્સ્ટ લુક આવ્યો સામે

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂર અત્યારે તેને આગામી ફિલ્મ ઇન્ડિયાસ મોસ્ટ વૉન્ટેડને લઈને ચર્ચા છે આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર એક જેરુસ અધિકારીની ભૂમિકામાં નજરે પડશે જે છુપી રીતે દેશના અનેક આંતકવાદીઓને મોતને ઘાટ ઉતારી દે છે. અર્જુને તાજેતરમાં આ ફિલ્મનું પોસ્ટર તેના સોશિયલ એકાઉંટ પર શેયર કર્યું છે આ મોશન પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે 24 મેના આ ફિલ્મ  સિનેમાઘરોમાં જોવા મળશે.

(6:31 pm IST)